Writer, Philosopher, Poet

MANISH GANATRA

સમગ્ર સ્થાવર અને જંગમ સૃષ્ટિમાં અનાદિકાળથી ચાલતી આવતી આ સર્જન અને સંહારની લીલામાં તારું અસ્તિત્વ શું?

મનુષ્યાણાં સહસ્ત્રેષુ કશ્ચિદ્ યતતિ સિદ્ધયે।
બહુનામ્ જનમનામ્ અંતે

કેટ્લાય જ્ન્મના અંતે કોઇ હજારો મનુષ્ય મા એકાદ વ્યક્તિ પોતના અસ્તિત્વ વિશે ક્યાક એકાંતમા બેસીને એ પરમ ચૈત્ન્યથી જુદા પડ્યાની ક્ષણ યાદ કરે અને એ પરમ આનંદ સ્વરુપ પોતનુ સ્વ સ્વરુપની અનુભુતિનો વિચાર કરતો કરતો અહોભાવ યુક્ત થઈ પરમ ચૈત્ન્યને વંદન કરે…

અહો..!! પરમ ચૈત્નય ના સ્વામિ .. તમે અને મારુ શુધ્ધ આનંદ મય સ્વરુપ નિર્વિક્લ્પ છો..!!

Diversion

“આંશુ” અણધાર્યું આવ્યું.. હરખનું હશે…!!! -29.05.2025

Scroll to Top